Uncategorized

Indian Vegetarian Diet guideline for Diabetic Patients

  • સવારે ૧ ગ્લાસ હુંફાળું પાણી અડધા કલાક પછી રાતે  પલાળેલી મેથી ચાવીને ખાવી  તથા મેથી નું પાણી પી જવું 

Breakfast options:

ઓછી ખાંડ વાળી ચા સાથે ખાખરા (ઘરના હોય તો સારું,ઘરની બનાવેલી મેથી ની પૂરી,મેથી ના થેપલા,દૂધી ના થેપલા,જાડા લોટ ની ભાખરી,સોજી ના ઢોકળા,ફોતરવાળી મગની દાળ ના પુડલા,મકાઇ નો ચેવડો,સેવ-મમરા,ખાખરા નો ચેવડો

Mid morning options:

સફરજન,દાડમ ,પપીયુ ,નારંગી,મોસંબી,ફણગાવેલા મગ,૪ બદામ અને ૨ અખરોટ

Lunch options:

કચુંબર સલાડ,રોટલી,દાળ ભાત (૧ વાડકી અઠવાડિયા માં ૩ વખત ) શાક (વધારે લેવું),દહી અથવા પાતળી છાસ. કઠોળ (અઠવાડિયા માં ૩ વખત )

Dinner options:

જાડા લોટ ની ભાખરી +શાક,ખાખરા+મગ,ખાખરા +ફોતરવાળી મગ ની દાળ,કોદરી+મગ ની દાળ,પાંદડા,મૂઠિયાં,સોજી ના ઢોકળા,સોજી ની ઇડલી +સંભાર+ચટણી,ઘઉ  ના ફાડા ની ખિચડી +દૂધી નું શાક (અઠવાડિયા માં ૨ વખત),કાચા કેળાં ના stuffing વાળા  ઢોંસા+સંભાર+ચટણી

શું લઈ શકાય ?

દૂધ,દહી,છાસ,પનીર,લીલા પાંદડા વાળા શાકભાજી,seasonal vegetables,બધાજ કઠોળ,બધી જ દાળો,શીંગ –ચણા(મૂઠી માં આવે તેટલાજ )બદામ,અખરોટ,ફાડા ની ખિચડી,ઘરના બનાવેલ નાસ્તા,fruits.પલાળેલી મેથી નું પાણી,લીંબુ નું શરબત,ચા,કોફી,નારિયેળ નું પાણી,અઠવાડિયા માં એક વખત સોયા ની વડી  નું શાક,મુખવાસ માં flaxseed+વરિયાળી,પોપકોર્ન

શું ના ખાવું:

બિસ્કિટ,ટોસ્ટ,white bread,કેક,પેસ્ટ્રી,પતરી વાળા બિસ્કિટ,મેગી,pizza,pasta,

દાબેલી,વાડપાઉ,મીઠાઈઓ,ice cream,ચોકલેટ,કોલ્ડડ્રિંક્સ,deep fried items,(ભજીયા,ગાંઠિયા,દાળવડા,ફાફડા,પાપડી,નમકીન,વેફર.)બટાકા,શકરિયા,પાપડ,અથાણાં,Chinese items,સોસ,કેચપ,તૈયાર પેકેટ માં મળતા નમકીન,પાપડ,અથાણાં,કેળાં,કેરી,ચીકુ,દ્રાક્ષ  

Lifestyle modification:

  • Diabetes ના દર્દી એ ભૂખ્યા રહેવું ના જોઈએ
  • રોજ ૭ થી ૮ કલાક ની ઊંઘ લેવી જોઈએ (સૂવાનો અને ઊઠવાનો સમય નિયત કરી દેવો.
  • દિવસ માં ૩૦ થી ૪૫ મિનિટ હળવી કસરત (ચાલવું,એરોબિક exercise,સ્વિમિંગ,yoga,cycling વગેરે)
  • રોજ ૨ થી ૩ લિટર પાણી/અન્ય પ્રવાહી  પીવું (કિડની ની બીમારી હોય તો ડો. ની સલાહ મુજબ પ્રવાહી લેવું )
  • દિવસ દરમિયાન ૧/૨ કલાક પોતાના શોખ માટે સમય ફાળવવો(music,reading,કૂકિંગ વગેરે )
  • દિવસ દરમિયાન ૧/૨ કલાક meditation  કરવું
  • નિયમિત ડો ની સલાહ મુજબ દવાઓ લેવી,blood  સુગર મપાવતા રહેવું,અને ડો. ની મુલાકાત લેવી
  • વજન ને નિયંત્રણ માં રાખવું
  • કોઈ પણ પ્રકારના વ્યસન થી દૂર રહેવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *